Posts

Showing posts from August, 2024

રાજકોટ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડે પગે કામ કરી રહ્યું

રાજકોટ: આપત્તિ વ્યવસ્થાપનના કાર્યમાં એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) પણ જોડાઈ.

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી તથા રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં અતિવૃષ્ટિ સંદર્ભે ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

ભારે વરસાદને પગલે રાજકોટના નાગરિકોને સાવચેતી રાખવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી સાહેબ દ્વારા અપીલ..

ભારે વરસાદ વચ્ચે પણ રાજકોટ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી...

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે લેખક, લોકગાયક શ્રી નીલેશ પંડ્યાનો શુભેચ્છા સંદેશ....

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...