ભારે વરસાદ વચ્ચે પણ રાજકોટ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી...

 ભારે વરસાદ વચ્ચે પણ રાજકોટ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી...

રાજકોટ ફાયર વિભાગની ટીમો દ્વારા વિવિધ વિસ્તારમાં ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે...

ભારે વરસાદ વચ્ચે પણ તંત્ર દ્વારા કામગીરી... રાજકોટ ફાયર વિભાગની ટીમો દ્વારા વિવિધ વિસ્તારમાં ધરાશાયી થયેલા વૃક્ષોને...

Posted by Gujarat Information on Monday, August 26, 2024

Comments