Rajkot:;રાજકોટ રોજગાર કચેરી દ્વારા શ્રી કેતન કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું.

 Rajkot:;રાજકોટ રોજગાર કચેરી દ્વારા શ્રી કેતન કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું.


રાજ્ય સરકારે ગુજરાતના બાળકોના શ્રેષ્ઠ ભાવિ માટે અનેકવિધ  યોજનાઓ અમલમાં મૂકી છે, જેના અનુસંધાને વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપી શકે તે માટે રાજકોટ રોજગાર કચેરી દ્વારા શ્રી કેતન કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં શાળાના ધોરણ ૯ અને ૧૨ના કુલ મળીને આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને  તેમની કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી અપાઈ હતી.  

@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot

Comments