રાજકોટ જિલ્લાકક્ષાનાં છેલ્લાં બે ગરીબ કલ્યાણ મેળામાં આશરે પોણા બે લાખ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૫૫૩ કરોડથી વધુની રકમના લાભો-સહાયનું વિતરણ કરવામાં આવ્યું.
રાજકોટ જિલ્લાકક્ષાનાં છેલ્લાં બે ગરીબ કલ્યાણ મેળામાં આશરે પોણા બે લાખ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૫૫૩ કરોડથી વધુની રકમના લાભો-સહાયનું વિતરણ કરવામાં આવ્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં #વિકાસ_સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી કાળમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં શરૂ કરાવેલા #ગરીબ_કલ્યાણ_મેળા આજે #પ્રજાલક્ષી #પારદર્શી_વહીવટ નું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડથી વધુ નાગરિકોને પ્રત્યક્ષ લાભ મળ્યો છે.
રાજકોટ જિલ્લાકક્ષાનાં છેલ્લાં બે ગરીબ કલ્યાણ મેળામાં આશરે પોણા બે લાખ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૫૫૩ કરોડથી વધુની રકમના લાભો-સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લાં બે મેળામાં રાજકોટ મહાનગરમાં આશરે ૪૧ હજાર જેટલા લાભાર્થીઓને રૂ. ૯૩ કરોડથી વધુના લાભો-સહાયોનું વિતરણ કરવામાં આવ્યું છે.
#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot #23YearsOfGoodGovernance
Comments
Post a Comment