વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે મહારાષ્ટ્રના પોહરાદેવી ખાતેથી "વણઝારા વિરાસત સંગ્રહાલય"નું ઉદઘાટન કરવામાં આવ્યું.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે મહારાષ્ટ્રના પોહરાદેવી ખાતેથી "વણઝારા વિરાસત સંગ્રહાલય"નું ઉદઘાટન કરવામાં આવ્યું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે મહારાષ્ટ્રના પોહરાદેવી ખાતેથી "વણઝારા વિરાસત સંગ્રહાલય"નું ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં "કિસાન વિકાસ સંમેલન-૨૦૨૪" યોજવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી તથા રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી આ કાર્યક્રમના લાઈવ પ્રસારણમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં દેશના કૃષિ અને પશુપાલન ક્ષેત્રના વિકાસને વેગ આપતી વિવિધ યોજનાનું પણ લોન્ચિંગ કરાયું હતું, જેનું દેશના વિવિધ સ્થળોએ લાઈવ પ્રસારણ થયું હતું.



 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot

Comments