રાજકોટ જિલ્લાના જામકંડોરણા તથા ધોરાજી તાલુકાના 110 ખેડૂતોને આત્મા કચેરી રાજકોટ દ્વારા જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના પ્રવાસે લઈ જવામાં આવ્યા.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તથા ધોરાજી તાલુકાના 110 ખેડૂતોને આત્મા કચેરી રાજકોટ દ્વારા જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના પ્રવાસે લઈ જવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તથા ધોરાજી તાલુકા ૫૫-૫૫ મળી કુલ ૧૧૦ ખેડૂતોને આત્મા કચેરી રાજકોટ દ્વારા જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં યુનીવર્સીટીના કૃષિ દર્શનાલય તેમજ સહજાનંદ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.આ મુલાકાતમાં ખેડૂતોએ પ્રગતિશીલ ખેડૂતોને કુદરતી રીતે જમીનમાં કાર્બન વધારવા, વધુ ઉપજ મેળવવા તેમજ જંતુઓના નિયમનની રીત, કુદરતી ખાતર અને બીજને આપવાના પટ માટે જીવામૃત, ઘનજીવામૃત વિશે લગત પ્રશ્નો પૂછી તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.
@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot
Comments
Post a Comment