Skip to main content

Posts

Featured

રાજકોટ જિલ્લામાં 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનની કામગીરી વેગવંતી.

 રાજકોટ જિલ્લામાં 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનની કામગીરી વેગવંતી. રાજકોટ જિલ્લામાં 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનની કામગીરી વેગવંતી બની રહી છે. ત્યારે ગત તા. ૧૮ના રોજ જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં તાલુકા શાળા અને બોસમીયા કોલેજના સહયોગથી નિર્મળ ગુજરાત ૨.૦ અન્વયે સ્વચ્છ ભારત મિશન - અર્બન હેઠળ અંદાજિત ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ શાંતિનગર, કાણાકિયા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા સંદર્ભે રેલીમાં જોડાયા હતા. આ તકે વિદ્યાર્થીઓએ સ્વચ્છતા રાખવાના શપથ પણ લીધા હતા. આમ, જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Latest posts

Rajkot: ભારત સરકારના વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાનનો શુભારંભ કરાયો.

રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર રાજુભાઈ સી. શેખની સૂચના મુજબ, રાત્રિ સફાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ

રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો યોજાઈ.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ૧૨૦૦ જેટલા અસરગ્રસ્તોને ૧.૫૮ લાખની કેશડોલ્સ ચુકવાઈ

રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સમીક્ષા બેઠક યોજવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને કેશડોલ અને પશુપાલકોને આર્થિક સહાય

રાજકોટ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડે પગે કામ કરી રહ્યું

રાજકોટ: આપત્તિ વ્યવસ્થાપનના કાર્યમાં એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) પણ જોડાઈ.

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી તથા રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં અતિવૃષ્ટિ સંદર્ભે ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

ભારે વરસાદને પગલે રાજકોટના નાગરિકોને સાવચેતી રાખવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી સાહેબ દ્વારા અપીલ..