રાજકોટ: વિકાસ_સપ્તાહ હેઠળ સંગીત નાટક અકાદમી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા ગોંડલ ખાતે 'ધરોહર ' સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું.
રાજકોટ: વિકાસ_સપ્તાહ હેઠળ સંગીત નાટક અકાદમી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા ગોંડલ ખાતે 'ધરોહર ' સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમા સતત વિકાસ થઇ રહ્યો છે. ત્યારે ૨૩ વર્ષના તેમના સફળ અને સક્ષમ નેતૃત્વની ઉજવણીના હેતુસર વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. #વિકાસ_સપ્તાહ હેઠળ #સંગીત_નાટક_અકાદમી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા#ગોંડલ ખાતે #ધરોહર_સાંસ્કૃતિક_કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ધરોહર સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત ગાયન અને વાદનની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, સાથે જ વિવિધ પારંપરિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સિતાર અને તબલાની વિશેષ રજૂઆતે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
@ #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot #23YearsOfGoodGovernance
Comments
Post a Comment