રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો યોજાઈ.

 રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો યોજાઈ


સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ સંચાલિત તથા હોકી રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો યોજાઈ હતી. આ ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ સ્પર્ધામાં રાજયભરના ૨૫ જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ૪૦૦ થી વધુ કિશોરોએ ભાગ લીધો હતો.


Comments