જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ૧૨૦૦ જેટલા અસરગ્રસ્તોને ૧.૫૮ લાખની કેશડોલ્સ ચુકવાઈ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ૧૨૦૦ જેટલા અસરગ્રસ્તોને ૧.૫૮ લાખની કેશડોલ્સ ચુકવાઈ, ૧૦૪ પશુઓના મૃત્યુના કિસ્સામાં રૂ. ત્રણ લાખ જેટલી સહાયનું ચૂકવણું કરાયું, ઘરવખરી નુકસાનની સહાય માટે ૧૦૪ ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો છે.
Comments
Post a Comment