શિક્ષણ વિકાસનો નવો અધ્યાય: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ખાતમુર્હૂત.

 શિક્ષણ વિકાસનો નવો અધ્યાય: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ખાતમુર્હૂત.

ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષાની ગ્રાન્ટમાંથી મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે વિકાસના કામનું ખાતમુર્હૂત કરાયું હતું. આ શાળાના નવા ઓરડા આધુનિક સુવિધાઓથી સજ્જ કરાશે, જેમાં વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણમાં શિક્ષણ તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બની રહેશે. દિવસે દિવસે વિકસતી ટેકનોલોજીનો વિદ્યાર્થીઓને લાભ મળે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરિયાત મુજબની તમામ સુવિધાઓ શાળામાં મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.





#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment

#InfoRajkotGoG

Comments